NEWS

પાંડવ પરિવાર ચતુર્થ સ્નેહમિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ

On June 9, 2018, By Mitesh,

આપણા કુળદેવી મહાકાળી માં ની અસીમ કૃપા થી , પરિવાર ને સહપ્રેમ અર્પણ કરતા હર્ષ અનુભવીએ છીએ, સૂર્ય ના સુવર્ણ કિરણ ને સમાન, ચંદ્ર ની ચાંદની ની શીતળતા સમાન, ઉજાસ ના સથવારે સ્નેહ ના સંભારણા, વડીલો ના વહાલ ને વધાવી ને સંસ્કાર નો હળવાશ પરોવી, પરિશ્રમ ના પરસેવા ના સંપૂર્ણ સહયોગ થી સુવચનો અને સ્મરણો ના ગૌરવ સમાન આપણો અમૂલ્ય પરિવાર "પાંડવ પરિવાર" ના ચતુર્થ સ્નેહમિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ માં પધારશોજી.