news

પાંડવ પરિવાર શાકોત્સવ આમંત્રણ ૩૧-૧૨-૨૦૧૭

On Dec. 23, 2017, By Mitesh Pandav,

શ્રી ૧|

પાંડવ પરિવાર - પાંડવ યુવક મંડળ
જય માતાજી.
ટીમાણાધામ કુળદેવી મહાકાળી માં ની કૃપા થી તા ૩૧-૧૨-૨૦૧૭ ને રવિવાર ના રોજ ૨૦૧૮ નવા વર્ષ ને આવકારવા આપણે સૌ ભેગા મળી શાકોત્સવ નો આનંદ માણીએ તથા ટીમાણાધામ ઉત્સવ ની જાંખી ને તાજા કરીએ (સ્લાઇડશો તથા વિડિઓ ના માધ્યમ દ્વારા).

બાળકો તેમ જ યુવા ભાઈ બહેનો ને અને વડીલો ને મનગમતા કાર્યક્રમ નું આયોજન રાખેલ છે. તો સૌ પરિવારજનો ફરજીયાત પાસ મેળવી ને આ કાર્યક્રમ માં સહભાગી થાવ તેવી અપેક્ષા સહ નિમંત્રણ.