About Temple

મેવાડ ની ધરતી પર થી ગુજરાન સૌરાષ્ટ્ર ની ધરતી પર આજ થી ૮૦૦ વર્ષ પૂર્વે એભલવાળા રાજા ના રાજ્ય માં તળાજા પંથક માં ધરતી માતા ની સેવા કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવા એભલ રાજા એ હામાભાઈ અને ખેતાભાઈ ને એમના રાજ્ય માં ટીમાણા ગામ વિસ્તાર માં જમીન આપી, ને તેમણે પોતાનું ગુજરાન ચાલુ કર્યું ત્યાર બાદ ધરતી માતા ની કૃપા થાય અને ખેતી કામ કરતા લક્ષ્મીજી ની કૃપા થઈ અને હૂંડી મળી.....

Photos

No Photos

No News Available